dcsimg

કપાસી ( Gujarati )

provided by wikipedia emerging languages

કપાસી (અંગ્રેજી: Black-winged Kite), (Elanus caeruleus) એ નાનું દિવસે શિકાર કરતું પક્ષી છે જે ઘાસીયાં મેદાનો પર મંડરાવા માટે જાણીતું છે.

વર્ણન

 src=
મંડરાતું (હૈદરાબાદ, ભારત)

આ લાંબી પાંખોવાળું શિકારી પક્ષી ખભા પર, પાંખના છેડે અને આંખો આસપાસ કાળા ડાઘ સાથેના રાખોડી કે સફેદ રંગનું હોય છે. આ પક્ષી મુખ્યત્વે તો મેદાનોમાં જોવા મળે છે પણ સિક્કિમમાં 3,650 m (11,980 ft)ની ઊંચાઈ પર પણ દેખાયાનું નોંધાયું છે.[૨]

 src=
Elanus caeruleus

license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો

કપાસી: Brief Summary ( Gujarati )