dcsimg

નાનો કરકરીયો ( Gujarati )

provided by wikipedia emerging languages

નાનો કરકરીયો કે કમોદનો ટીકટીકી (અંગ્રેજી: Paddyfield Warbler), (Acrocephalus agricola) એ સમશીતોષ્ણ મધ્ય એશિયામાં પ્રજોપ્તિ કરતું ઋતુપ્રવાસી પક્ષી છે જે શિયાળો ભારત અને પાકિસ્તાનમાં ગાળે છે. આ ચકલીની કદનું પક્ષી આછી વનસ્પતિ જેવી કે લાંબા ઘાસ, બરું કે ચોખાના ખેતરોમાં જોવા મળે છે. આ પક્ષી ઘાસમાં માળો બનાવી તેમાં ૪-૫ ઈંડા મુકે છે.

વર્ણન

આ પક્ષી 13 centimetres (5.1 in) લંબાઈ અને 15–17.5 centimetres (5.9–6.9 in) પાંખોનો વ્યાપ ધરાવે છે. પુખ્ત પક્ષીની પીઠ પીળાશ પડતી કથ્થાઈ અને પેટનો ભાગ ઝાંખા પીળા રંગનો હોય છે. તેની પૂંછડીના મૂળનો ભાગ (બેઠક) રતાશ પડતા કથ્થાઈ રંગનો હોય છે. તેની ચાંચ તિક્ષણ અને ટૂંકી હોય છે. આ પક્ષી જીવાતભક્ષી હોય છે.

સંદર્ભો

  1. "Acrocephalus agricola". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. 2012. Retrieved 26 November 2013. Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |accessdate=, |year= (મદદ)
  • David William Snow, Christopher Perrins (Eds) (1997). The Birds of the Western Palearctic [Abridged]. OUP. ISBN 0-19-854099-X. Check date values in: |year= (મદદ)CS1 maint: Extra text: authors list (link)

license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો

નાનો કરકરીયો: Brief Summary ( Gujarati )